Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભાજપ દ્વારા શરુ થનારી બિરસામુંડા યાત્રાને ચાણોદ દેગામ થઇ કપરાડા લઇ જવામાં આવે એવી સ્થાનિકોની ઉગ્ર માંગ

On: October 11, 2022 6:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સ્વંય મંત્રીઓ આ માર્ગ ઉપરથી પસાર થાય અને જાત અનુભવ થયા પછી લોકોની મુશ્કેલી ખુદ અનુભવે અને કદાચ બ્રહ્મજ્ઞાન થાય તો શારૂ 
વચનોની લ્હાણી કરતા નેતા

છેલ્લા કેટલાક સમય થી ચોમાસા દરમ્યાન ચાણોદ દેગામ થઇ નાનાપોંધા ને જોડતો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે એસ ટી વિભાગે આ રૂટ ઉપર થી જતી અનેક એસ ટી બસો બંધ કરી દીધી છે જેના કારણે અનેક લોકોને ચકરાવો કાપી ને જવું પડે છે જોકે અનેક વાર છાપા અને મીડિયામાં રોડ અંગે આવતા માનનીય મંત્રી શ્રી દ્વારા રોડ બનશે એવી મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી નવરાત્રી પણ પૂર્ણ થઇ વરસાદ પણ જતો રહ્યો પરંતુ આજ દિન સુધી રોડ ઉપર માત્ર ધૂળ ની ડમરી સિવાય કઈ દેખાતું નથી અને મોટા ખાડા જ બંચ્યા છે ત્યારે આવનાર દિવસમાં ઉમરગામ થી સત્તા પક્ષ બિરસા મુંડા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ યાત્રાને ચાણોદ થઇ દેગામ નાનાપોઢાં સુધી લઇ જવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

માર્ગમાં પડેલા ખાડા એટલી હદે પડી ગયા છે કે અનેક વાહન ચાલકો કોપરલી થઇ ને કવાલ થઇ ને કપરાડા તરફ જાય છે ત્યારે ભાજપના આગેવાનો અને મંત્રીઓ સાથે નીકળતી યાત્રાને ચાણોદ કરવડ થઇને નાનાપોઢાં લાવવામાં આવે જેથી સમાન્ય પ્રજા જે સમસ્યા ભોગવી રહી છે છેલ્લા ૪ માસ થી તેનો અનુભવ સ્વય એક દિવસ માટે મંત્રી સંત્રી અને તંત્રી ઓ પણ કરી શકે એટલે સ્વય અનુભૂતિ થાય તો કદાચ તેમણે બ્રહમજ્ઞાન થાય એમ છે બાકી જયારે પણ કોઈ રજૂઆત થાય રોડ અંગે ત્યારે માત્ર એક નું એક ગીત અલાપવામાં આવી રહ્યું છે કે રોડ પાસ થઇ ગયા છે બની જશે પણ….ક્યારે ક્યાં મુહરત ની રાહ જોવાય છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!