
ધરમપુર સ્વામી નારાયણ સ્કૂલ રામવાડી પાસે વલસાડ માર્ગ ઉપર આજે આવી રહેલ આવીરત વરસાદ ને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે તો પવન સાથે આવેલ વરસાદને પગલે ધરમપુર વલસાડ મુખ્ય માર્ગ ઉપર મોટું નીલગીરી નું મહાકાય વૃક્ષ પડતા ભારે વાહનો માટે આવગમન બંધ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી વરસાદને પગલે મુખ્ય માર્ગ ઉપર પડેલ નીલગીરી હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી





