Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શિક્ષક દીને,શિક્ષક માટે કોઈ વિધાર્થી લખે એ નહિ પરંતુ કોઈ શિક્ષક વિધાર્થી માટે કંઈક લખે એ ખૂબ મહત્વનું છે

On: September 5, 2022 12:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજકાલ સોસીયલ મીડિયા એ અભિવ્યક્તિ ઠાલવવા માટે નું માધ્યમ બની ચૂક્યું છે ત્યારે માત્ર યુવા વર્ગ નહિ પરંતુ શિક્ષકો અને પ્રોફેસરો પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા થયા છે ત્યારે આજે શિક્ષક દિન નીમિત્તે લોકોએ શિક્ષકોને અઢળક શુભેચ્છા સંદેશ આપ્યા પણ શિક્ષક દ્વારા યોગ્ય વિધાર્થી માટે કંઈક લખાયું હોય એ બહુ મહત્વનું કહી શકાય એ પણ આજના શિક્ષક દીને ..

ધરમપુર વનરાજ કોલેજના પ્રોફેરસ ડો.ચન્દ્રહાસ નાયક દ્વારા તેના સોસીયલ મીડિયામાં એક પોષ્ટ મુકવામાં.આવી છે જેમાં ગુરુના માટે સદા સમર્પિત રહેનાર વિનમ્ર લાગણીશીલ કેવો હોવો જોઈ તે માટે તેમણે નજરે જોયેલું અનુભવેલું દ્રષ્ટાંત આપી ને લખવામાં આવ્યું છે ભર તાપ આયોજીત ગરબા વખતે પ્રખર તડકામાં ઉભેલા એક મહિલા.પ્રોફેસર માટે એક વિધાર્થી કલાકો સુધી સમર્પિત ભાવે છત્રી લઈને ઉભો રહે છે અને એ વિધાર્થી આજે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ આગળ છે એ છે

વિનમ્ર લાગણીશીલ વિદ્યાર્થી

ધરમપુરના પ્રભાકર યાદવ જે હાલે વલસાડ જિલ્લા.યુવા ભાજપના મહા મંત્રી છે અને ગૌરક્ષકો અને સેવકોમાં.પણ કહું ઉમદા કામ કરી રહ્યા છે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે તો બધા લખે પણ એક શિક્ષક જ્યારે કોઈ વિધાર્થી માટે લખે ત્યારે એ ચોક્કસ પણે કહેવું ખૂટે કે શિક્ષક એ કોઈ તો ઉચ્ચ કોટિના ગુણ તે વિધાર્થીમાં નિહાળ્યા ચોક્કસ પણે હશે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!