Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દીવ નપામાં એસસી પ્રેસિડેંટ બનતાં એસસી મોર્ચા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત કરી ઉજવણી

On: July 19, 2022 1:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેલવાસ. દીવ મ્યુનિસિપલ કૌંસિલમાં અનુસૂચિત જાતિનાં પ્રથમવાર મ્યુનિસિપલ પ્રેસિડેંટ નિમાતાં દાનહ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત તેને બધાવ્યો છે. હેમલતાબેનની વરણી પર એસસી મોર્ચા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ નિલેશભાઈ, નિમેશ રાઠોડ, નમિતા માર્ગે, રજનીકાંત દમણિયા સહિતનાં કાર્યકરો સાથે નરોલી રોહિત ફળિયા, માહ્યાવંશી ફળિયા, કુંભારવાડી માહ્યાવંશી ફળિયામાં ફટાકડા ફોડી ખુશી મનાવ્યો. ગુલાબ રોહિતએ કહ્યું કે હેમલતાબેન સોલંકી દીવ મ્યુનિસિપલજ નહીં આખા દમણ-દાનહનાં પણ અનુસૂચિત જાતિનાં પ્રથમ મ્યુનિસિપલ પ્રેસિડેંટ બનવાનું બહુમાન ધરાવે છે.એથી અમે લોકો ગૌરવાન્વિત અનુભવી હેમલતાબેન સોલંકીને અભિનંદન પાઠવતા સાથે પ્રદેશ ભાજપ પ્રભારી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સંગઠન મહામંત્રીનાં પણ હાર્દિક આભાર વ્યક્ત કરતા છીએ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!