108 ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી

On: June 6, 2022 6:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

5 જુન ને વિશ્ર્વ પર્યાવરણ દિન (World Environment Day) તરીકે ઉજવવામા આવે છે. આ પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂતતા લોકોના વધારવા માટેનો દિવસ છે.કારણ કે જંગલો ઘટતા જાય છે અને સિમેન્ટના જંગલો વધતા જાય છે. પર્યાવરણને બચાવવાની આપણી નૈતિક જવાબદારી છે. જેથી આપણુ ભવિષ્ય સુધરી શકે. આ શુભ હેતુ સાથે આજ રોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસે વૃક્ષો વાવી તેનુ જતન કરી પર્યાવરણ બચાવીએ. આ સંકલ્પ સાથે GVK EMRI દ્વારા ચાલતા વિવિધ યોજેકટ જેમ કે 108 ઈમરજન્સી સેવા, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 181 અભ્યાસ, મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ વલસાડ અને પોતાના લોકેશન પર વૃક્ષા રોપણ કરવામા આવ્યુ હતુ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!