Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરના કરંજવેરી ગામનું ગૌરવ શિક્ષકની દીકરીએ ધો.10માં મેળવ્યા 92.83 ટકા

On: June 8, 2022 3:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધો.10ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે.ત્યારે ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલ કરંજવેરી ગામમાં પ્રથમ વાત ગામની કોઈ દીકરીએ ધોરણ 10માં ઉચ્ચ ગુણાંક મેળવ્યા છે અને પરિવાર તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.ધરમપુરના કરંજવેરી ગામના મુળ વતની શિક્ષક  ધીરુભાઈ પટેલ ની દીકરી ઇસીતાકુમારી પટેલ એ વન રેંક સાથે 92.83 ટકા સાથે ઉત્તીર્ણ થઈને  એ.બી.સ્કૂલ નવસારીમાં નામ રોશન કર્યું જ છે સાથે કરંજવેરી ગામમાં ની દીકરી એ પ્રથમવાર ઉચ્ચ ગુણાંક મેળવતા ગ્રામજનો પરિવારજનો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આગામી દિવસમાં ગ્રામજનો દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!