Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર અપક્ષ તાલુકા પંચાયત સભ્ય વિધાર્થીને થયેલ અન્યાય સામે મેદાને 17 તારીખે વનરાજ કોલેજ માં યોજસે ધરણાં 

On: May 13, 2022 4:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શિક્ષણ નું સ્તર ઊંચું આવે દેશ દુનિયા ની જાણકારી અને ઓનલાઇન શિક્ષણ મેળવી શકે વિધાર્થી એ માટે સરકાર દ્વારા કોલેજના વિધાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ ની યોજના અમલ માં હતી જેમાં વર્ષ 2019 માં 800 થી વધુ વિધાર્થીઓ પાસે રૂપિયા 1000 લઈ ને રસીદ આપવામાં આવી હતી પણ આ યોજના માત્ર કાગળ ઉપર જ રહી આજ દિન સુધી પૈસા ભરનાર વિધાર્થીઓ ને ના તો ટેબ્લેટ મળ્યું કે ના પૈસા પાછા ,અનેક રજૂઆતો છતાં પણ યુનિવર્સીટી થી જ ટેબ્લેટ આવ્યા નથી ત્યારે કુવા માં હોય તો હવાડા માં આવે એવો ઘાટ થયો છે …સમગ્ર બાબતે ના તો સ્થાનિક રાજકીય અગ્રણીઓ ને ચિંતા છે કે ના સ્થાનિક ધારાસભ્ય શ્રી ને વિધાર્થીઓ એ આવતી કાલ નું ભવિષ્ય છે તેઓના હિત માં લાગુ કરેલી સરકાર ની યોજના નો અમલ કરવા માં પણ તેઓ ઊણા ઉતરી રહ્યા છે અથવા તો તેમની રજુઆત નું ઉચ્ચર કક્ષા એ કઈ ઉપજતું નથી એવી ચર્ચા જાણકારો માં ઉઠી રહી છે તો બીજી તરફ વનરાજ કોલેજ ના આચાર્ય ના જણાવ્યા મુજબ યુનિવર્સીટી માં જ હજુ ટેબ્લેટ આવ્યા નથી તો ધરમપુર ના વિધાર્થીઓ ને કેવી રીતે તેનો લાભ આપીએ આમને ટેબ્લેટ મળે એટલે અમારે વિધાર્થીઓ ને આપવાના જ છે 

જોકે થોડા દિવસ પૂર્વે આદિવાસી નેતા અને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આવેદન આપી ટેબ્લેટ ન મળે તો આંદોલન ની ચીમકી આપી હતી પણ કોઈ સંતોષ કારક કામગીરી ન થતા આખરે કલ્પેશ પટેલ દ્વારા આગામી તારીખ 17ના રોજ સવારે 11 વાગ્યે શાંતિ પૂર્ણ માહોલ માં ધરના કરવા ની જાહેરાત કરી છે આદિવાસી યુવકોના હિત માં અને શિક્ષણ માટે કલ્પેશ પટેલ દ્વારા વિધાર્થી ની પડખે રહી ધરણાં કરવા નું નક્કી કરી લીધું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!