Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અશ્વમેઘ વિદ્યાલય સોઢલવાડાની વિદ્યાર્થીની તિશા પટેલ A-1 ગ્રેડ મેળવ્યો

On: May 13, 2022 1:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં ધો -12 સાયન્સનું 58.24% પરિણામ જાહેર થયું, માત્ર એક જ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો

A-1 ગ્રેડ મેળવનાર તિશા પટેલવલસાડ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 3997 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 38 વિદ્યાર્થીઓ A2માં, 157 વિદ્યાર્થીઓ B1 અને 337 વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો.
658 વિદ્યાર્થીઓ C1માં અને 480 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 294 વિધાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લાનું 58.24% પરિણામ જાહેર થયું હતું. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ઓફલાઈન લેવાયેલી પરીક્ષા લેવાઈ હતી.
અશ્વમેઘ વિદ્યાલય સોઢલવાડાની વિદ્યાર્થીની તિશા પટેલ A-1 ગ્રેડ મેળવતા સમગ્ર શાળા પરી વારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.મનોજભાઈ , હર્ષદભાઈ સહિત સંચાલક અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.તિશા પટેલ જિલ્લામાં A-1 ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થિની છે.તિશા પટેલ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા વાપીની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. માતા હાઉસ વાઈફ છે. HSCમાં સારા માર્ક્સ મેળવવા માટે ધો.11થી મહેનત કરી હતી. ગત વર્ષે શાળાઓ બંધ હતી. ઓનલાઈન કલાસ ચાલી રહ્યા હતા ત્યારે ઓનલાઇન અભ્યાસ સાથે લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તિશાએ કહ્યું હતું કે, મારે બીફાર્મ થવા માટે જરૂરી અભ્યાસ ક્રમમાં ધ્યાન આપવાનો ચોક્કસ સમય મળ્યો હતો. તે ચોક્કસ સમયનો સદઉપયોગ આજે સાર્થક બન્યો છે. વલસાડ જિલ્લામાં એક માત્ર A-1માં સ્થાન મેળવવામાં સફળતા મળી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!