Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી CETP નજીક નેશનલ હાઇવે પર ડોમ્સ કંપની ની સ્ટેશનરી લઈ જતા ટ્રક ને અકસ્માત નડ્યો.

On: April 28, 2022 2:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી CETP નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઉમરગામની ડોમ્સ કંપનીમાંથી સ્ટેશનરી ભરીને વાપીમાં આવતા ટ્રકના ચાલકે પાછળ આવતા બસ ચાલકે આગળ જવા ટ્રક ને  રોડના કિનારા તરફ લઈ જતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જો કે અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.


આ અંગે મળતી વિગત મુજબ ઉમરગામમાં આવેલ ડોમ્સ કંપનીમાંથી ટ્રકમાં સ્ટેશનરી ભરીને વાપી ખાતે ટ્રાન્સપોર્ટમાં ખાલી કરવા ટ્રક ચાલક નીકળ્યો હતો. જે ટ્રક દમણગંગા નદી પરનો પૂલ વટાવી વાપી CETP ની સામે પહોંચ્યો ત્યારે પાછળ આવતો બસ ચાલક ઓવરટેક કરવા માંગતો હોય ટ્રક ચાલકે તેને પાસ થવા માટે ટ્રકને રોડની કિનારે લઈ હંકારવા જતા ટ્રક પલ્ટી મારી ગયો હતો.

જો કે ટ્રક ના ચાલક નો આબાદ બચાવ થયો હોય બહાર નીકળી અકસ્માત અંગે કંપનીમાં જાણ કરતા કંપનીના મેનેજરે તાત્કાલિક ક્રેન મોકલવા સાથે ટ્રક માં રહેલ સ્ટેશનરી બહાર કાઢી બીજા ટ્રક માં લોડિંગ કરવા કર્મચારીઓને ટ્રક સાથે મોકલી તમામ સ્ટેશનરી બીજા ટ્રક માં ટ્રાન્સફર કરી ક્રેન ની મદદથી પલ્ટી મારી ગયેલ ટ્રક ને રોડ કિનારેની સ્ટોર્મ વોટર લાઈનમાંથી  બહાર કાઢ્યો હતો. ટ્રક પલ્ટી મારી અને તેને સીધો કરી રોડની કિનારે કરવાના સમયે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!