Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા ના અરણાઈ ગામે ખોટી નમ્બર પ્લેટ લગાવી રૂપિયા 1,58,600 નો દારૂ લઈ જતી ઇક્કો કારને આર આર સેલે ઝડપી લીધી ચલાક સહિત પાઈલોટિંગ કરનાર 5 વોન્ટેડ

On: April 13, 2022 4:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા વિસ્તાર માં આર આર સેલ ની ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ઇક્કો કાર માં સેલવાસ થી દારૂ ભરી ને વાંસદા લઈ જવામાં આવનાર છે જે અંતર્ગત આર આર સેલ સુરત ની ટિમ અરણાઈ ગામ નજીક વોચ માં હતી ત્યારે બાતમી વળી ખોટી નંબર પ્લેટ લગાવેલી સફેદ રંગ ની ઇક્કો કાર નંબર જી જે 15 સી જે 6478 આવી પોહચતા તેને લાકડી વડે ઈશારો કરી ઉભી રાખવા પ્રયાસ કરવા છતાં ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી જે બાદ આર આર સેલ ની ટીમે ઇક્કો કાર નો પીછો કરતા ઇક્કો કાર ચાલક કાર રોડ ની સાઈડ માં ઉતારી ફરાર થઈ ગયો હતો ઇક્કો કાર માં તપાસ કરતા તેમાં થી વિવિધ બોક્ષ માં ભરેલ ભરતીય બનાવટ નો દારૂ અને બિયર નંગ 1414 જેની કિંમત 1,58,600 કબ્જે લીધો હતો જ્યારે ઇકો કાર ની પાછળ સ્પેલન્ડર બાઈક લઈ ને આવી રહેલ બે યુવકો પોલીસ કર્મચારી ને ઓળખી જતા બાઈક મૂકી ફરાર થઇ ગયા હતા હાલ તો આર આર સેલે અરુણ રહે જાંબુરી ,દિવ્યેશ,કિશોર રહે કેલીયા વાંસદા, જીગર રહે કાકડ કુવા,અક્ષય ઉર્ફે ચીંતું ને વોન્ટેડ જાહેર કરી કુલ 3 ,88,600 નો મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!