ધરમપુર વિરવલ ગામે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ 20 થી વધુ યુવાનો એ આપ નો ખેસ ધારણ કર્યો

On: April 9, 2022 4:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પંજાબ માં આમ આદમી પાર્ટી ની જીત થયા બાદ ગુજરાત માં પણ આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં એક ઉત્સાહ નો સંચાર થયો છે ધરમપુર આમ આદમી પાર્ટી દ્વારા વિરવલ ગામે આવેલા રામ ભક્ત દિતિયા બાપા મંદિર ખાતે એક વિશેષ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગામના આગેવાનો સાથે આપ પ્રદેશ મંત્રી ઈશ્વરભાઈ , ધરમપુર તાલુકા આપ પ્રમુખ પ્રવીણભાઈ આહીર , ધરમપુર આપ યુવા પ્રમુખ દર્શીત પટેલ ની આગેવાનીમાં આજુ બાજુ ગામના લોકો 15 થી 20 લોકોએ આપ પાર્ટી થી પ્રભાવિત થઈ આપ નો ખેસ ધારણ કર્યો હતો આમ આગામી દિવસ માં આવનાર ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ કમર કસી ને સંપર્ક કામગીરી વધુ પ્રબળ બનાવવા માં આવી રહી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!