વલસાડ યુથ કોંગ્રેસના નેતા ઓ ને કેમ પોલીસે ડિટેઇન કર્યા જાણો વિગત વાર 

On: March 28, 2022 3:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
યુથ કોંગ્રેસ ના નેતા ઓ ને પોલીસે કર્યા ડિટેઇન

સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં આજ સોમવારના રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન સંમેલન’ (વિઘાનસભા ઘેરાવ) માં નીકળેલા વલસાડ જિલ્લા યુથ કૉંગ્રેસ ના યુવા નેતા માજી યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ, વલસાડ જિલ્લા યુથ કૉંગ્રેસ મહામંત્રી રાહિલ શૈખ અને વલસાડ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા ને પોલીસ દીટેઇન કર્યા હતા 
મહત્વ નું છે કે જાહેર સરકારી ભરતી ની કોઈ પણ પરીક્ષા હોય છેલ્લા કેટલાક સમય થી પરીક્ષા ના પેપરો ફૂટી જવા ની ઘટના સામે આવી રહી છે જોકે સરકાર ચૂંટણી સમયે ક્યાં ઉમેદવાર ને ટીકીટ આપશે એ નામો ની યાદી કેમ ફૂટી જતા નથી એ એક તપાસ નો વિષય છે સતત એક વર્ષ થી સરકારી નોકરી માટે રાત દિવસ મહેનત કરતા યુવાનો ની મહેનત પર પાણી ફરી વળે છે ત્યારે સરકાર આવા કિસ્સાઓ બનતા કેમ રોકી શકતી નથી એ એક વેધક પ્રશ્ન છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!