Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધૂળેટી રમવામાં તીવ્ર ગરમી નહિ નડે, આંશિક રાહત મળશે

On: March 17, 2022 7:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર

ગુજરાત, રાજસ્થાન અને દેશના અન્ય ભાગોમાં પાકિસ્તાન ઉપર જોવા મળેલા સાયક્લોનિક સરકુલેશનના કારણે છેલ્લા પાંચ દિવસથી વિક્રમી ગરમી જોવા મળી રહી છે. જોકે, શુક્રવારે ધૂળેટી ઉત્સવમાં રાહત મળવાની શક્યતા છે.

સ્કાયમેટ વેધર ફોરકાસ્ટના અનુમાન અનુસાર હવે પાકિસ્તાનનું સ્સાયકલોન ત્યાંથી હટી રહ્યું છે અને ભારતમાં આવી જ પેટર્ન મધ્ય પ્રદેશમાં બની રહી છે. આ નવી પેટર્ન બનતા ગુજરાત ઉપર ઉત્તર ભારત અને ઇશાન ભારત તરફથી પ્રમાણમાં ઠંડા પવન ફૂંકાશે. શુક્રવારથી જ તાપમાન થોડું ઘટવાનું શરૂ થશે અને આગામી ત્રણ દિવસમાં તે ૩૭-૩૯ ડિગ્રી થઈ જશે જેથી રાહત અનુભવાશે.

કોરોના મહામારીના કારણે બે વર્ષથી હોળી અને ધૂળેટી ઉત્સવ રમવા ઉપર નિયંત્રણ હતા. આ વર્ષે કેસ ઘટી ગયા છે અને હવે કોઈ મોટો ખતરો નથી એટલે લોકો ઉત્સવની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે ગરમીમાં ઘટાડો એ એક મોટી રાહતના સમાચાર છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!