Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: વાસણા કોતરિયા ગામે ચોરોએ કરી રૂ. 1.30 લાખની મત્તાની સાફસૂફી

On: February 26, 2022 11:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 26

વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ.4,૦૦૦/- મળી કુલ રૂ.1,3૦,૦૦૦/- ની ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામના પાણીની ટાંકી વાળા ફળિયામાં રહેતા 59 વર્ષીય રતિલાલ રાવજી મકવાણા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૨ના રોજ સવારે 9 થી તા.24ના રોજ સાંજે 6 વાગ્યા દરમિયાન તેઓ બહારગામ ગયા હતા. તે સમયે તેમના ઘરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તોડી નાખી જાળી ખોલી અંદર પ્રવેશી બેડરૂમમાં મુકેલી તિજોરી તથા કબાટના લોકને તોડી નાખી તેમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂ.1,26,૦૦૦/- અને રોકડા રૂ.4,૦૦૦/- મળી કુલ રૂ.1,3૦,૦૦૦/- ની ચોરી થતા ફરિયાદ નોંધાવી હતી.

સાવલી ખાડિયા બજારમાં પાર્ક કરેલી તુફાન ગાડીની ઉઠાંતરી થયાની ફરિયાદ

વડોદરા જિલ્લાનાસાવલી ખાડિયા બજારના ચોકમાં પાર્કિંગનીમાં પાર્ક કરેલી તુફાન ગાડીની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ડેસર તાલુકાના પાંડુ ગામના પીપળછટ રોડ પર રહેતા અને ખેતીકામનો વ્યવસાય કરતા ૪૩ વર્ષીય ઈસુબખાન મજીદખાન ખાનજાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તુફાન ગાડી પણ ધરાવે છે. આ ગાડી તેમણે સાવલી ના ખાડિયા બજાર વિસ્તારના શેખ વગામાં રહેતા મુખ્તિયારમિયા કમરૂમિયા શેખને મંજુસર જીઆઇડીસીની આઈ ટી ટી કંપનીમાં કર્મચારીઓને લઇ જવા-લાવવા માટે આપી હતી. આ તુફાન ગાડી મુખ્તિયારમિયાએ ગતરોજ સાવલી ખાડિયા બજારના ચોકમાં પાર્કિંગની જગ્યાએ પાર્ક કરી હતી. ત્યાંથી ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!