Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપીની અટકાયત

On: February 14, 2022 11:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા. 14

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 12 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કર્યો છે, અને મકાન માલિકની અટકાયત કરી છે. આ ઉપરાંત સત્યમ કોલોની અંડરબ્રિજ પાસેથી પણ દારૂની બાટલી સાથે એક શખ્સને પકડ્યો છે, અને તેને દારૂ સપ્લાય કરનારને ફરારી જાહેર કરાયો છે.

જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટી શેરી નંબર ત્રણ માં રહેતા રવિ વિનોદભાઈ જેઠવા નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી તેના મકાનમાંથી 12 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કર્યો છે, અને મકાનમાલિક રવિ જેઠવાની અટકાયત કરી લીધી છે.

આ ઉપરાંત બીજો દરોડો સત્યમ કોલોની અન્ડર બ્રીજ પાસે પાડયો હતો, જ્યાંથી ઈંગ્લીશ દારૂની બાટલી સાથે નીકળેલા ધવલ નરેશભાઈ ચૌહાણ નામના શખ્સને પકડી પાડયો છે, જયારે તેને દારૂ સપ્લાય કરનાર પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ નામના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!