Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સેક્રેટરી બ્રાંચના 13 સહિત મ્યુનિ.ના અનેક અધિકારી-કર્મચારીઓ સંક્રમિત

On: January 17, 2022 9:15 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સામેલ થયેલા
સ્લમ અપગ્રેડેશન કમિટિ અધ્યક્ષ  દિનેશ રાજપુરોહિત
પણ કોરોના પોઝીટીવ

                સુરત,

મકર સંક્રાંતિના
તહેવાર બાદ  સુરત મ્યુનિ. કચેરીમાં વિસ્ફોટ
થયો છે સુરત મ્યુનિ.ની સેક્રેટરી બ્રાંચમાં 13 કર્મચારીઓ સાથે અનેક અધિકારીઓ પણ ે કોરોના
પોઝીટીવ જાહેર થયાં છે.

 સુરત મ્યુનિ.માં મહત્વની ગણાતી સેક્રેટરી બ્રાંચના
એક સાથે 13 કર્મચારીઓ પોઝીટીવ જાહેર થયાં છે. આ ઉપરાંત સુરત મ્યુનિ.ના એડીશનલ સીટી
ઈજનેર કે. એચ. ખતવાણી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ટીડીઓ મનીષ ડોક્ટર, આસી. કમિશ્નર
ગાયત્રી જરીવાલા, કાર્યપાલક ઈજનેર રાજેશ જરીવાલા, 
બી.આર. ભટ્ટ, તેજસ પટેલ, મહેશ ચાવડા, ઈનચાર્જ કાર્યપાલક ઈજનેર મહેશ જય મલાની,  નાયબ આરોગ્ય અધિકારી દુધવાલા,  એ.આર.ઓ. આર.જે. કાયસ્થ, પી.ઓ. પારૃલ રાણા, એએલઓ
જગતાપ એસ.ઓ। મૈસુરિયા સહિત અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. પાલિકાના જે
અધિકારીઓને વિવિધ ઝોન કે વિભાગનો કાર્યભાર સોંપવામા આવ્યો છે તેઓ પોઝીટીવ આવતાં અન્યને
કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સમાજની
ક્રિકેટ ટુર્નમેન્ટમાં સક્રિય રહેતાં અને પાલિકાના સ્લમ અપગ્રેડેશન સમિતિના અધ્યક્ષ
દિનેશ રાજપુરોહિત પણ આજે કોરોના પોઝીટીવ જાહેર થયાં છે. મોટા અધિકારીઓ અને નેતાઓ પોઝીટીવ
જાહેર થતાં તેમની સાથે સંપર્કમાં આવતાં અનેક લોકો કોરોનાના ટેસ્ટ માટે દોડતાં થયાં
છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!