
વાપી પાલિકા ની નવી સમિતિ ની કરવામાં આવેલ રચના માં અનેક નામો ની નિમણૂક કરવામાં આવી છે જેમાં
કારોબારી સમિતી – મિતેશ દેસાઇ ..
વોટર વર્કસ – કૌશિક પટેલ
ફાયર એન્ડ લાઇટ – મનોજ નંદાણીયા
. ટાઉન પ્લાનિંગ – પરિક્ષીત પટેલ
ડ્રેનેજ સમિતી – ગંગાબેન હળપતિ .
આરોગ્ય સમિતી – સુરેશ પટેલ
કાયદા સમિતી – ભારતી ચૌહાણ .
એસ્ટાબ્લીસ્ટ – સતિષ પટેલ
બાંધકામ સમિતી- જયેશ કંસારા …
. બ્યુટિફીકેશન સમિતી – નયનાબેન પટેલ
સમાજ કલ્યાણ – ઉમાબેન હળપતિ





