ઘરે આવવાનું મોડુ થતા પિતાએ ઠપકો આપતા યુવતીનો આપઘાત

On: January 5, 2022 9:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સિવાણ કલાસમાંથી ઘરે આવવામાં કેમ મોડું થયું એમ કહેતા જીવન ટુંકાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં પરપ્રાંતિય પરિવારની યુવતીને સિવાણ કલાસમાંથી ઘરે આવતા મોડુ થવાના મુદ્દે ઠપકો આપતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સચિન જીઆઇડીસી વિસ્તારની સરદાર નગર સોસાયટીમાં રહેતા સિક્યુરિટીમાં સુપર વાઇઝર અજયકુમાર પ્રસાદની 19 વર્ષીય પુત્રી ખુશ્બુ ગત રોજ સિવાણ કલાસમાંથી પરત ઘરે આવતા મોડુ થયું હતું. જેથી પિતાએ આ બાબતે ઠપકો આપતા ખુશ્બુને માઠું લાગી આવ્યું હતું. જેથી ખુશ્બુ ઘરમાં એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!