[ad_1]

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
પાદરામા કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ગોવિંદપુરા વિસ્તારના મુખ્ય બજારમા આવેલી કપડાની દુકાનમાં આગના પગલે ફાયર ફાઇટરો પણ દોડતા થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની માહિતી છે.
મહુવડ અને વડોદરા ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. પાદરાના બજાર વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી હતી. કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહત અનુભવી હતી. પાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
[ad_2]
Source link






