Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગ્રામ પંચાયત ની ચુંટણી જંગમાં ધરમપુરના મરઘમાળ ગામે પાંચ જેટલા મુરતિયા વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા

On: December 4, 2021 6:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકા ના ૫૪ ગ્રામ પંચાયત ની ચુંટણી હાલ ૧૯ ડીસેમ્બર ના રોજ યોજવા જઈ રહી છે ત્યારે દરેક ગામ માં સરપંચ પદ માટે અનેક ઉમેદવારો એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોધાવી છે આવા સમયે કેટલાક નાના ગામોમાં પણ આંતરિક વિખવાદ ને લઇ ને એક સાથે ૪ થી પાંચ ઉમેદવારો પણ ચુંટણી ઉમેદવારી નોધાવતા હવે ગામ માં ચર્ચા નો  વિષય બન્યો છે ધરમપુર તાલુકાના મરઘમાળ ગામ માં અંદાજીત જ્યાં ૧૩૦૦ જેટલી મતદારો ની સંખ્યા છે ૮ વોર્ડ છે એવા નાના ગામ માં અંદાજીત ૪ જેટલા ઉમેદવાર હાલ ઉમેદવારી નોધાવી છે જયારે આજે અંતિમ દિવસે વધુ એક ઉમેદવારી નોધાવે એમ છે ત્યારે ૧૫૦૦ વોટીંગ માં પાંચ ઉમેદવારો ચુંટણી મેદાન માં હોય કોના ફાળે કેટલા મતો આવશે એ તો હવે અંદાજ લગાવતા જ ખ્યાલ આવે કે કોઈ પણ ઉમેદવાર વિજય થાય તો માત્ર ૧૫૦ થી ૧૦૦ મત દ્વારા વિજય બને એમ છે છતાં ગામ માં સ્થિતિ એવી બની છે કે વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા છે હાલ માં ઉમેદવારો ની વાત કરીએ તો
1.રજનીકાંત ધીરુભાઈ પટેલ 
2.મહેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ 
3.વિનય ભાઈ ઝવેરભાઈ પટેલ 
4.અવિનાશ ભાઈ વિષ્ણુભાઈ પટેલ 
જયારે આજે અંતિમ દિવસે માજી સરપંચ ઉમેદવારી નોધાવે એમ છે 
5 માજી સરપંચ સુરેશભાઈ નગીન ભાઈ 
આમ આજે ૫ જેટલા ઉમેદવાર નાનકડા ગામ માં ચુંટણી લડવા માટે ચુંટણી મેદાને પડયા છે ત્યારે હાલ તો ગામ માં વિકાસના કર્યો કરવા માટે ની વાતો સાથે દરેક ઉમેદવારો ચુંટણી પ્રચાર માં જોડાયા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!