Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કડીમાં જવેલર્સની દુકાનમાંથી ૨ કિલો ચાંદીના ઘરેણાં ચોરાયા

On: December 3, 2021 12:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કડી,તા.2

કડી શહેરમાં બુધવારની રાત્રિએ તસ્કરોએ અંધકાર તેમજ પોલીસના
નબળા પેટ્રોલિંગ નો લાભ લઇ ગાંધીચોક માં આવેલ શક્તિ કો ઓપરેટીવ લિમિટેડ ના તાળાં
તોડવાનો પ્રયાસ કર્યો હતા. જયારેે જૂની મામલતદાર કચેરી નજીક આવેલ એક જવેલર્સ ની
દુકાનના તાળાં તોડી આશરે ૨ કિલો ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા
હતા.

કડી શહેરમાં બુધવારે મધ્યરાત્રિ બાદ તસ્કરોએ ગાંધીચોક થી ૨૫
મીટર દૂર આવેલ શકિત કો.ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ નામની બેંક તોડવાનો પ્રયાસ કર્યો
હતો પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા.ત્યારબાદ બીજી બાજુ જૂની મામલતદાર કચેરી અને
નવી બનાવવામાં આવેલ એસઓ જી ઓફિસ થી ૫૦ મીટર દૂર આવેલ હસનૈન નામની જવેલર્સ ની
દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ચાંદીના ઘરેણાં જેમાં ચુનીના પેકેટ
,શેરો,બંગડી ના નમુના
અને બોક્સ સહિત કુલ ૨કિલો ૭૦૦ ગ્રામ ચાંદી ના દાગીના જેની કી.આશરે રૃ.૧
,૯૫,૦૦૦ અને સીસીટીવી
કેમેરા નું ડીવીઆર પણ ચોરી ગયા હતા.ચોરીની ઘટનાની માહિતી મળતાં કડી પોલીસ ઘટના
સ્થળે પહોંચી ગયી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ
ધરી છે.નોંધપાત્ર છે કે કડી શહેરમાં પોલીસ ની નબળી કામગીરી ને લીધે તસ્કરો માથું
ઊંચકી પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે. ં બુધવારની રાત્રિએ તસ્કરોએ અંધકાર તેમજ
પોલીસના નબળા પેટ્રોલિંગ નો લાભ લઇ શહેરમાં બે જગ્યાએ હાથ ફેરો કર્યો હતો

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!