Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: બીઆરટીએસના બસચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું કરુણ મોત નીપજ્યું

On: December 1, 2021 11:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

સુરતના પાંડેસરા પ્રમુખ પાર્ક અને ડીંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી BRTSની બસ અને બાઇક સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇકસવારનું મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંગળવારની મોડી સાંજે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલ શૈલેષ નિકમ ત્રણ સંતાનનો પિતા તેમજ ઘરનો આર્થિક સહારો હતો.

આ અંગે મૃતકના ભાઈ કિરણ નિકમે કહ્યું કે”મારો ભાઈ શૈલેષભાઇ વિઠ્ઠલભાઈ નિકમ (ઉ.વ. 40) ને પરિવારમાં બે દીકરીઓ ,એક દીકરો અને પત્ની છે. પાંડેસરાની મિલમાં સાડી ફોલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારની રાત્રે તે નોકરી પરથી ઘરે પરત ફરતા કાળ મુખી બસની અડફેટે આવ્યા બાદ સિવિલમાં મોતને ભેટ્યો હતો. અકસ્માતના બે કલાક બાદ જ મારા ભાઈએ દુનિયા છોડી ગયો હોવાની જાણ થતાં મારુ આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ છે.

અકસ્માતને નજરે જોનાર ચિરાગ વાગલેકરએ કહ્યું કે ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલ રોડ પર રિપેરીંગના કામકાજને લઈ વન-વે હોવા છતાં બસ 50-60ની સ્પીડમાં દોડતી હતી. બસ ચાલકને છોડતા નહિ. એક પરિવારની આર્થિક સહારો છીનવી લીધો છે. હું કહેશે ત્યાં સાક્ષી બનીશ અને નિવેદન આપીશ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!