Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખિસકોલી સર્કલ પાસે દારૃ વેચતા સાળી – બનેવી પકડાયા

On: November 30, 2021 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

  વડોદરા,માંજલપુર ખિસકોલી સર્કલ પાસે વિદેશી દારૃનું વેચાણ કરતા સાળી અને બનેવીને માંજલપુર પોલીસે ઝડપી પાડયા  હતા.પોલીસે ૨.૪૦ લાખનો શરાબ કબજે લીધો છે.પોલીસે વડસર ગામમાંથી પણ દારૃના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

માંજલપુર  પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન કલાલિ બ્રિજ પાસે આવતા માહિતી મળી હતી કે,ખિસકોલી સર્કલ પાસે જય સંતોષી વુડાના મકાનમાં રહેતી અનિતા કાળીદાસ પરમાર ઘરમાં વિદેશી દારૃનો જથ્થો લાવી છે.અને છૂટકમાં વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો.પોલીસે તેના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અનિતાની  પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,નજીકમાં રહેતા તેના બનેવીના ઘરમાં પણ દારૃ અને બિયરનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે પણ તપાસ કરતા રમેશ ચીમનલાલ પરમાર હાજર મળી આવ્યો હતો.તેના ઘરમાંથી પણ દારૃ મળી આવ્યો હતો. પોલીસે દારૃની ૮૭૩ બોટલ કિંમત  રૃપિયા ૨.૨૬ લાખ તથા બિયરના ૧૪૧ ટીન કિંમત  રૃપિયા ૧૪,૧૦૦ ના મળી આવ્યા હતા.પોલીસે ૨.૩૦ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો છે.અનિતાએ પોલીસને જણાવ્યું હતું કે,આ દારૃનો જથ્થો કલાલીના રાવજી રતનસિંહ રાજપૂત પાસેથી લાવી હોવાનું કબૂલ્યું હતું.જેથી,પોલીસે  રાવજીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસે મળેલી માહિતીના આધારે વડસર ગામ શિવદાસ સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે મનિષ ભૂતપસિંહ સોલંકીના ઘરના કંપાઉન્ડમાંથી વિદેશી દારૃની ૬૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન કબજે લીધા હતા.પોલીસની પૂછપરછમાં મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે,મારા મિત્ર અર્જુન મારવાડીએ લગ્નની સિઝનમાં વેચાણ કરવા માટે દારૃ મંગાવ્યો હતો.પોલીસે બંને સામે  ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!