નાનાપોંઢા તાલુકા ના માંડવા (કપરાડા ૩) ની ૧૦૮ના કર્મચારી દ્વારા રસ્તે જતા એમ્બ્યુલન્સ માં મહિલા ને સળતાપૂર્વક ડીલીવરી કરાવી પડી

On: February 24, 2026 11:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા ની નાનાપોંઢા તાલુકા ના માંડવા (કપરાડા ૩) ની ૧૦૮ના કર્મચારી દ્વારા રસ્તે જતા એમ્બ્યુલન્સ માં મહિલા ને સળતાપૂર્વક ડીલીવરી કરાવી પડી

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકા ના ઓઝરડા પાતરની ફળિયા પાસે ની મહિલા સરસબેન ઉમર 24 વર્ષ ને તા.24/02/2026 ના રોજ રાત્રે
11:10 વાગ્યે પ્રસૂતી ની પીડા ઉપડી હતી. જે થી તેને હોસ્પિટલ ખસેડવા માટે વલસાડ જિલ્લા ની નાનાપોંઢા ના માંડવા ની 108 એમ્બ્યુલન્સ ને બોલાવાઈ હતી. જે બાદ કપરાડા ૩ ની 108ના ટીમે ઓઝરડા પતરાની ફળિયા પર આવી અને તરત જ મહિલા ને લઈ જવા માટે ગયા એમને તરત જ ઝોલી સ્ટેચર લઇ એમ્બ્યુલન્સ સુધી પહોંચી
બેસાડી બાદ તરત જ હોસ્પિટલ તરફ એમ્બ્યુલન્સ હંકારી અમને ખુબજ પ્રસુતિ નો દુખાવો થતા રસ્તા માં ખુબજ પ્રસુતિ પીડા થતાં જોગવેલ પાસે એમ્બ્યુલન્સ સાઇડ ઊભી રાખી અને ત્યાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.આ દમિયાન એમની માહિતી લેતા ખબર પડી કે અમને ત્બીજી ડિલીવરી હોવાનું જણાવ્યું હતું. ઇ. એમ.ટી સુજાતા પટેલ અને પાયલોટ રાહુલ પટેલ એમ્બ્યુલન્સ ને ત્યાં જ રોકી અને ઇ. એમ. ટી એ સગર્ભા ને તપાસ કરતા જાણ્યું કે ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડશે. અને જેથી તરત જ બાળક નું માથું આવ્યુ. અને બાળક ડિલિવર થઈ ગયું.અને માતા નો પણ જીવ બચી ગયો તેથી સરસબેન ના પરિવાર ના સભ્યો ખુશ થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ ના કર્મચારી ઇ.એમ . ટી અને પાયલોટ નો આભાર માન્યો હતો આ નોર્મલ ડિલિવરી બાદ
અનિશાબેન ને ડોકટર જે બી પરમાર ના કહેવાથી જરૂરી એવા ઈન્જેકશન, બોટલ અને ઓક્સિજન આપી અને બાળક ને બેબી વોમ કરી કાગરું મધર્સ કેર આપી માતા અનિશાબેન ને પેસન્ટા ડિલિવરી કરાવી વધુ સારવાર માટે chc નાનાપોંઢા ખસેડયા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!