વલસાડ હાઇવે ઉપર ટેન્કર પલટી જતા લાગી ભીષણ આગ

On: February 21, 2024 3:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાગલધરા ગામ નજીક હાઇવે પર ટેન્કર પલટી મારી મામલો

બે કાર તેમજ એક બાઈક પણ આગની જપેટમાં

ફાયર ફાઈટર ની ત્રણ ટીમ ઘટના સ્થળે

જવલનશીલ કેમિકલ હોવાનું અનુમાન

હાઇવે ઉપર ભીંસણ આગ થી ટ્રાફિક જામના દ્રશ્યો

નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહારને અસર

આસપાસના વિસ્તારોમાં ધુમાડાનું સામરાજ્ય છવાયુ

હજી સુધી જાનહાનિ ના કોઈ નથી અહેવાલ

ફાયર ની ટીમ નો સતત પાણીનો મારો યથાવત

પોલીસની ટીમ ઘટના સ્થળે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!