IIFL ફાઈનાન્સમાં ગ્રાહકોએ ગીરવે મૂકેલા સોના પર લાખો રૂપિયાની લોનનું કૌભાંડ

On: February 15, 2022 9:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા તા.15

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી IIFL ફાયનાન્સ લિમિટેડમાં ગોલ્ડ લોન લેનારા ગ્રાહકોના ગીરવે મૂકેલા સોના પર IIFL ફાયનાન્સ લિમિટેડ કંપનીની ડભોઇ શાખાના મેનેજર તેમજ અન્ય ભેજાબાજોએ બોગસ દસ્તાવેજો બનાવી ગીરવે મુકેલા સોના ઉપર ડમી લોન લીધી હતી કુલ 15 લોનમાં 35.28 લાખની લોન લીધા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા IIFL ફાયનાન્સ લિમિટેડના ટેરેટરી મેનેજર નિતુલ રાજેન્દ્ર પંચાલે ડભોઇ શાખાના મેનેજર વિશાલ પરેશ ઓડ, ગોલ્ડ વેલ્યુઅર મયુર નિલેશ કનોજીયા, ગ્રાહક સેવા અધિકારી ચિરાગ રમેશ મગનાની અને નિરવ હસમુખ પટેલ તેમજ સુકેતુ નારણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!