વડોદરા: સયાજી હોસ્પિટલના કેન્સર ઓ.પી.ડી વિભાગમાં ફાયર મોક ડ્રીલ યોજાઈ

On: February 5, 2022 10:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

સરકારી હોસ્પિટલમાં બનતા આગના બનાવો ને લઇ ગુજરાત સરકારે દર મહિને સરકારી દવાખાનાઓમાં મોક ડ્રીલ યોજવાનો પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસંધાને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આજે ફાયર મોક ડ્રીલ યોજાઈ હતી.

કેન્સર ઓ.પી.ડી વિભાગમાં યોજાયેલી ફાયર ડ્રીલ માં હોસ્પિટલના વહીવટી નોડલ અધિકારી ડોકટર ઓ.બી.બેલીમ સાથે કેન્સર વિભાગના તબીબો નર્સિંગ સ્ટાફ તેમજ ચોથા વર્ગના કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમને ફાયરના અધિકારીઓ અને જવાનો એ આગના બનાવો કઈ રીતે ડર્યા વગર આગ ઓલવવાની તેમજ બચાવ કામગીરી કરાય તે માટેની સમજ પૂરી પાડી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!