Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઉત્તર ગુજરાતમાં આજે મંત્રીઓના હસ્તે ત્રિરંગો ફરકાવી સલામી અપાંશે

On: January 25, 2022 11:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,પાટણ,બનાસકાંઠા,તા.25

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે ૭૩ મા પ્રજાસત્તાક દિનની  મંત્રી,થતા
અધિકારીઓના હસ્તે રાષ્ટ્રધવજ ફરકાવી આન બાન અને શાનથી સલામી આપવામાં  આવશે
,જેમાં
૨૫મીએ પોલીસ કર્મીએ પરેડ રિહર્સલ કર્યુ હતુ.પાટણ જિલ્લાસિધ્ધપુર ડીવાય એસપી ને
મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક  તથા
બનાસકાંઠાના   બે હોેમગાડ  ર્અધિકારીઓને મુખ્યમંત્રી મેડલ  જાહેર કરવામાં આવ્યા છે.

 ૨૬મી
જાન્યુરઆરી-૨૦૨૨
, ૭૩ મા
પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પાલનપુર મુકામે આવેલ જી. ડી. મોદી કોલેજ
ખાતે થનાર છે. જેમાં માર્ગ અને મકાન
,
પરિવહન, સીવીલ
એવિએશન
, પ્રવાસન
અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં
આવશે.મહેસાણા જિલ્લાના પ્રભારી અને સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મની અધ્યક્ષતામા
ફ્રેન્ડ સ્પોર્ટસ ક્લબ મેદાન
,મહેસાણા
ઉંઝા હાઇવે બાયપાસ નજીક સવારે ૯-૦૦ કલાકે ધ્વજ લહેરાવી સલામી આપશે. પોલીસ દ્વારા
ગત રોજ રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. તેજ રીતે પાટણ જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ
ગુલાટી કલેકટર દ્વારા ધ્વજ વંદન કરાવવામાં 
આવશે.

કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે વહીવટીતંત્ર દ્વારા ધ્વજવંદનના
સ્થળે કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં આજે સવારે-૯.૦૦
કલાકે  કલેકટર  અને જિલ્લાના અધિકારી ઓની ઉપસ્થિતિમાં
પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. રિહર્સલ દરમિયાન
ધ્વજવંદન
, પોલીસ
પરેડ
, હર્ષધ્વની
સહિત તમામ વ્યવસ્થાાઓનું રિહર્સલ જોઇને કલેકટર એ અધિકારીઓને જરૃરી માર્ગદર્શન અને
સુચના આપી વધુ સારી રીતે કાર્યક્રમ કરવા પ્રોત્સાહન પણ પુરૃ પાડયું હતુ.

સિધ્ધપુર ડીવાય એસપીને મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ જાહેર

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ માં પાટણ જિલ્લાના
સિધ્ધપુર ડીવાયએસપી સી.આઇ સોલંકી ની ૨૧ વર્ષની કામગીરીની નોંધ લઇ વિશિષ્ઠ સેવા બદલ
૨૬ જાન્યુઆરી -૨૦૨નો મહામહિમ રાષ્ટ્રપતિનો મેડલ જાહેર કરવામાં આવતાં પાટણ જીલ્લા
પોલીસ બેડામાં ખુશી છવાઇ છે.

બનાસકાંઠા જિલ્લાના બે હોમગાર્ડઝ અધિકારીને મુખ્યમંત્રી
મેડલ જાહેર

બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડેઝ દળના  જેતાભાઇ 
આર પરમાર
,સિનિયર
પ્લાટૂન કમાન્ડર
,ઓફીસર
કમાન્ડીગ
,સૂઇગામ,અને રાવતાભાઇ એન
ગારડીયા સિનીયર પ્લાટૂન કમાન્ડર
,ઓફીસર
કમાન્ડીગ ધાનેરા આમ  બંને અધિકારીઓને
મુખ્યમંત્રી મેડલ-૨૦૨૨ના જાહેર કરવામાં આવતાં દળમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!