ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયાનો આરંભ

On: December 6, 2021 11:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: ભરૂચ પોલીસ હેડકવોર્ટરના મેદાનમાં ગુજરાતના શહેર, જિલ્લાઓ તેમજ આંતરિક ગામડાંઓમાંથી ૧૦૦૦થી વધુ મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉમટી પડી હતી. ગતરોજ  સમી સાંજથી જ મહિલા ઉમેદવારો પોતાના સગાસબંધીઓ સાથે પોલીસ હેડક્વાટર્સના મેદાનમાં પહોંચી ચુક્યા હતા.

મહિલા ઉમેદવારોએ રોષ પ્રગટ કરતાં જણાવ્યુ હતું કે, પોલીસ તંત્ર દ્વારા રાત્રી રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલા ઉમેદવારો અને પરિજનો આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી હતી.  ઉમેદવારોની વ્યવસ્થા ના હોવાથી મહિલાઓ સગા સંબંધીના ઘરે કે હોટલમાં રાત્રી રોકાણ કરવા મજબૂર બન્યા હતાં. ભરૂચ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાળાનું ઘર પોલીસ હેડકવોર્ટર નજદીક હોય આર્થિક રીતે અસક્ષમ કેટલાક લોકોને રાત્રી રોકાણની વ્યવસ્થા કરી આપી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!