આમોદના સરભાણ ગામનો રેપ વીથ હત્યા કેસ ઉકેલવામાં ભરૂચ પોલીસનો પન્નો ટુંકો !

On: December 6, 2021 11:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામમાં ૧૪ વર્ષીય  માસૂમ બાળકીનો રેપ કરી મર્ડર કરી દેવાયુ હતું. લાકડા વિણવા ગયેલી આ બાળકીને કપાસના ખેતરમાં ધસડી જઇ કેટલાક વિકૃતોએ હેવાનિયતની હદ વટાવી હતી. આ ઘટનાને એક મહિનો વીતી ગયો છે. પરંતુ ભરૂચ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. જેના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ ઉભો થયો છે. આજરોજ આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટરને  ગુજરાતના મુખ્યમંત્રીને અને રાજ્યના ગૃહ મંત્રી  સંબોઘીને પાઠવેલ આવેદનપત્ર  જિલ્લા કલેકટર ને  પાઠવી વહેલી તકે આરોપીઓને ઝડપી પાડી સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી હતી..

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!