[ad_1]
અમીરગઢ,તા.22
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ
પરથી રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતા ૩૯ ગૌવંશ લઈ જતા કન્ટેનર સાથે ચાર ઇસમોની
અટકાયત કરવામાં આવેલ છે.
રાજસ્થાનના ચૂરું થી અમદાવાદ જતા કન્ટેનરમં માવલ ચેકપોસ્ટ
પર પોલીસ કર્મીઓ દ્વા તોકાવતા તેમાં નાના મોટા ૩૯ ગૌવંશ ભરેલ હતા જેનું પાસ પરમીટ ચાલક પાસે ન હોવાથી રાજસ્થાન
પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા કન્ટેનરમાં ગૌવંશ લઈ જતા ચાર ઇસમો મદનલાલ રતનલાલ બગરિયા રહે હરનોદા તા માલપુર
જિલ્લો ટોક, રાજ સિંહ
જયપાલસિંહ રાજપૂત રહે જોહરીનગર ભાદુગઢ જિલ્લા જંજર હરિયાણા , આશિક રસિફ બંઝરા
મુસલમાન રહે દિગ્ગી જિલ્લા ટોક અને કાળું ખાજુ બાંઝરા મુસલમાન રહે ઇસ્લંપુરા
જિલ્લા ટોક વાળને અટકાયત કરી ગુનો દાખ કર્યો હતો.
[ad_2]
Source link








