Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બુડીયા ચોકડી પર ટ્રેક બાઇક સવાર દંપતીને અડફટે લીધું, પતિનું મોત

On: February 27, 2022 10:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બે
માસૂમ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યુંઃ પાંડેસરા મણીનગરનું દંપતી સચિન સબંધીને
ત્યાંથી પરત આવતું હતું

સુરત,:

સચીનના
બુડીયા ચોકડી પાસે ગુરૃવારે રાતે ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા દંપતિ પૈકી
યુવાનનું મોત નીંપજયુ હતુ. જયારે તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હતી.

નવી
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં મણીનગરમાં રહેતા ૪૦ વર્ષીય
બંન્ટીસીંગ રધુનાથસીંગ રાજપુત ગુરૃવારે રાતે પત્ની નિશાસીંગ સાથે સચીન ખાતે
સંબંધીને મળીને બાઇક પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે સચીનના બુડીયા ચાર રસ્તા
પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિને ઇજા થતા
તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુકી સારવાર દરમિયાન
બંન્ટીસીંગનું મોત થયુ હતું. જયારે તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા
મળે છે. જયારે બંન્ટીસીંગ મુળ ઉતરપ્રદેશના બસ્તી જીલ્લામાં દુબોલીયાના વતની હતા.
તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે વાયરીંગ કામ કરતા હતા. આ અંગે સચીન
જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ઘરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!