Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કડોલ નજીક આવેલા અભયારણ્યમાં ગેરકાયદે બોર બનાવતા ત્રણ ઝડપાયા

On: February 4, 2022 3:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, ગુરૃવાર 

કડોલના રક્ષિણ વિસ્તારમાં ઘુસીને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા તાથા કચ્છના રણ વન્યપ્રાણી અભયારણ્યમાં  વન્યપ્રાણી રહેઠાણને નુકસાન કરવાના ઈરાદા સાથે બોર બનાવતા ઈસમોને આજે પુર્વ વન વિભાગની ટીમે દરોડો પાડીને ઝડપી લીધા હતા. વનવિભાગે પકડાયેલા ૩ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ  ભચાઉ રેન્જના ચોબારી રાઉન્ડની કડોટ બીટના રક્ષિત વિસ્તારમાં ઘુસીને આરોપીઓ મુળારામ નાનગારામ ચૌધરી(રહે.નવાગામ), શામજીભાઈ નારણભાઈ આહિર (રહે.નિંગાળ) અને અશોક મફાજી ઠાકોર યાંત્રિક મશીનરી દ્વારા પાણીનો બોર બનાવવાની કામગીરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે વનવિભાગની ટીમ પેટ્રોલીંંગમાં હતી ત્યારે  આ પ્રવૃત્તિ ધ્યાને આવતા તમામ વિરૃધૃધ તાથા તપાસ દરમિયાન જાણવા મળતા અન્યો વિરુધૃધ વન્યપ્રાણી સંરક્ષણ અિધનિયમ ૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ફોરેસ્ટ ઓફેન્સ રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!