જામનગરમાં આર્મીમાં રનિંગની પ્રેક્ટિસ કરતા આર્મીના જવાનનું દોડતાં દોડતાં ઢળી પડવાથી અપમૃત્યુ

On: January 25, 2022 12:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 25

જામનગરમાં આર્મી માં ફરજ બજાવતો જવાન આજે સવારે દોડ લગાવી રહ્યો હતો, ત્યારે દોડતાં દોડતાં અચાનક બેભાન થઈ જવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું  હતું.

જામનગરના આર્મી વિસ્તારમાં રહેતા અને આર્મી માં રાયફલ મેન તરીકે ફરજ બજાવતા મૂળ જમ્મુ ના  સિવિલ અહેમદ બાસીર અહેમદ (22) નામનો જવાન આજે સવારે આર્મી વિસ્તાર માં રનિંગ કરી રહ્યો હતો.ત્યારે તે દરમિયાન અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું બેટલ ફિઝિકલ એફિસયનસી  ટેસ્ટ (બી.ઇ.પી.ટી.)  માટે તે રનિંગ ની પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે આ પ્રેક્ટિસ દરમ્યાન દોડતા દોડતા બેભાન થઈ ને ઢાળી પડ્યો હતો. અને તેનું મૃત્યુ થયું હતું.આ બનાવ અંગે જમ્મુ ખાતે તેના પરિવાર ને જાણ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!