Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: અંગત અદાવતે ચાર શખ્સોએ યુવકને રોડ ઉપર સુવડાવી માર માર્યો

On: January 25, 2022 8:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 25 

વડોદરામાં ડોન બોસ્કો શાળા નજીક અંગત અદાવતે યુવકને આંતરી બાઈક સવાર ચાર શખ્સોએ રસ્તા ઉપર સુવડાવી પટ્ટા વડે મારમારી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ઇજાગ્રસ્ત યુવક બાંકડે સૂઈ જતા અજાણ્યો ગઠિયો લેપટોપ પણ ચોરી ગયો.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો વિરાજ ધાકડીયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે 22મી જાન્યુઆરીના રોજ મારા મિત્ર ને લેપટોપ આપવા માટે ડોન બોસ્કો શાળા નજીકથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક બાઈક ઉપર ચાર શખ્સો ધસી આવ્યા હતા. જેમાં અક્ષય ઉર્ફે જીગો સોલંકી, પ્રશાંત ઉર્ફે પસો , રામુ સોલંકી (ત્રણેવ રહે – નિર્મલ પાર્ક, માંજલપુર ) અને રવિ ઉર્ફે ચકેડી ( રહે- જાંબુઆ ,વુડાના મકાન ) નો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું હતું કે, તારો મિત્ર અજય ચૌધરી ક્યાં છે અમારે તેને મારવો છે. ત્યારબાદ ઉપરોક્ત હુમલાખોરોએ મને રસ્તા ઉપર સુવડાવી પટ્ટા વડે માર માર્યો હતો. હું બેભાન જેવો થતા હુમલાખોરો નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બનતા હું ડોન બોસ્કો શાળા પાસે ના બાંકડા ઉપર સૂઈ ગયો હતો. તે સમયે અજાણ્યો ગઠિયો લેપટોપની બેગ ચોરી નાસી છૂટ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!