Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: વીજ તાર ઉપર પતંગની દોરીમાં ફસાયેલા કબુતરનું રેસ્ક્યુ

On: January 24, 2022 8:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24

ઉત્તરાયણ પર્વમાં વીજળીના તાર તેમજ વૃક્ષો ઉપર પડેલા પતંગના દોરા હજુ પણ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઇ રહ્યા છે. આજે વડોદરા ફાયર બ્રિગેડના દાંડીયા બજારના સ્ટાફે વીજ તાર ઉપર પતંગની દોરીમાં ફસાયેલા કબુતરનો રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઝાડ અને ઈમારતો ઉપર પતંગના દોરાના પગલે મોતને ભેટેલા પક્ષીઓની સંખ્યા ચિંતાજનક છે

ઉત્સાહભેર ઉજવાયેલા ઉત્તરાયણ પર્વ બાદ ઇમારતો અને વૃક્ષો ઉપર પણ પડેલા પતંગના દોરાના  પક્ષીઓ માટે જીવલેણ પુરવાર થઇ રહ્યા છે. ફાયર બ્રિગેડ તેમજ જીવદયા સંસ્થાઓ દ્વારા તાર અને વૃક્ષો ઉપર પતંગના દોરામાં ફસાતા પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. આજે સવારે તાર ઉપર પતંગની દોરીમાં કબુતર ફસાયું હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આશરે 50 ફૂટ ઉંચે ફસાયેલા કબુતરનું રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યું હતું. ધારદાર પતંગની દોરીથી કબુતરની પાંખો કપાઇ જતા ઇજા પામ્યું હતું. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કબુતરની પ્રાથમિક સારવાર કરી કબુતરને પુનઃ મુક્ત કરી દીધું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!