Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નશામાં ચૂર થઈ બેફામ કાર હાંકતા ચાલક અને તેના મિત્ર ઝડપાયા

On: January 24, 2022 6:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24

શહેરના અકોટા વિસ્તારમાં મોડી સાંજે દારૂના નશામાં પૂર ઝડપે કાર હંકારતા ચાલક અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડયા હતા.

ગોત્રી પોલીસની ટીમ ગઈ મોડી સાંજે અકોટા સ્ટેડિયમ નજીક પેટ્રોલિંગમાં હતી અને કોરોના ની ગાઈડલાઈન ના અમલ માટે કાર્યરત હતી તે દરમિયાન ધનંજય સોસાયટીના ગેટ સામેથી એક કાર પૂરઝડપે અને વાંકીચૂકી ધસી આવતી હોઈ પોલીસે તેને અટકાવી હતી.

પોલીસે પૂછપરછ કરતાં કારચાલકનું નામ શીતલ રમેશભાઈ શાહ (આદિત્ય એપાર્ટમેન્ટ, શ્રી નગર સોસાયટી,અકોટા) તેમજ તેની સાથે બેઠેલા નું નામ મંગેશ નાથુલાલ જૈન (ધનંજય સોસાયટી,અકોટા સ્ટેડિયમ પાસે) હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે બ્રેથ એનેલાઇઝર થી બંનેને ચેક કરતાં બંને જણા નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી બંનેની અટકાયત કરી દારૂબંધીના અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!