રાજ્યભરમાં આગામી સપ્તાહમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

On: January 24, 2022 1:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


તાપમાનનો પારો સાત ડિગ્રી સુધી ગગડવાની શક્યતા 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હવામાનમાં પલટો અને ઠંડા પવન ફૂંકાયા: નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવડી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આજે કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7 , રાજકોટમાં 12.7  અને અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તાપમાનનો પારો સાતતી આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ગગડવાની શક્યતા છે.

આજે નલિયામાં 7ય8 ડિગ્રી, અમદાવાદમાં 13.6, ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7, વલ્લભવિદ્યાનગરમાં 18, વડોદરામાં 16.2, સુરતમાં 17.2, દમણમાં 19.4, ભુજમાં 12.8, દ્વારકામાં 15.8, રાજકોટમાં 12.7, વેરાવળમાં 15.2, કેશોદમાં 12.8 અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠઁડીનો સૌથી વધુ પડશે. ઉપરાંત રાજ્યના મોટાંભાગના વિસ્તોરમાં તાપમાનનો પારો સાતથી આઠ ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!