Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જમીનને સમથળ કર્યા વીના કામગીરી કરનાર તંત્ર આખરે જાગ્યું

On: January 2, 2022 2:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

લાખણી,તા.01

લાખણી તાલુકાના ચિત્રોડાથી કાતરવા વચ્ચે ફોરલેન રોડની કામગીરીમાં
બેદરકારી દાખવતું તંત્ર આખરે સફાળુ જાગ્યું અને રોડની કામગીરી સત્વરે હાથ ધરી
દીધી. જમીનને સમથળ કર્યા વિના રોડની કામગીરી શરૃ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડીસા તાલુકાથી લાખણી
તાલુકાને જોડતા રોડ ઉપર ફોર લાઈન રોડની કામગીરીમાં લાખણી તાલુકાના ચિત્રોડા
બસસ્ટેન્ડની બન્ને બાજુ ઊંચાણવાળા વિસ્તારને સમતળ કર્યાં વગર રોડની કામગીરી ચાલુ
કરવામાં આવતા સ્થાનિક લોકોએ  વિરોધ
દર્શાવ્યો હતો. સ્થાનિક લોકોએજણાવ્યું હતું કે
, કોન્ટ્રાકટર દ્વારા બસસ્ટેન્ડની બન્ને બાજુ આવેલા ધોરા
કટિંગ કર્યા વગર ઊંચાણવાળા વિસ્તારમાં જૂની હાલતમાં નવો રોડ બનાવવાનું ચાલુ કરી
દેવામાં આવ્યું છે એ કામગીરી યોગ્ય નહિ હોવાનું જણાવ્યું હતું જેના આધારે માર્ગ
અને મકાન વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને જમીન સમતળ કર્યા બાદ રોડની
કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ધોરા કટિંગ કરી રોડની
કામગીરી કરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!