Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એકમ કસોટીના ધો.9ના ગણિતનું પેપર યુ ટયૂબ પર મુકાયાની અરજી મળી છે : ડીઈઓ

On: December 31, 2021 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.30

ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના પેપર ફુટી જવાની ઘટના છાસવારે
બનતી રહી છે. જેનાથી અરજદારો અને પરીક્ષાર્થીઓની ઊંઘ હરામ થઈ છે. દરમિયાનમાં આજે
મહેસાણા જિલ્લાના વિસનગરના એક શખસે આજ ગુરુવારે લેવાનાર  ધોરણ ૯ ના ગણિત વિષયની એકમ કસોટીની પરીક્ષાનું
પેપર એક દિવસ અગાઉ યુ ટયૂબ ઉપર મુકાયું હોવાની અરજી મળી છે અને તે અરજી સરકારના
શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ.

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને વિસનગરના અલ્કેશ પટેલ
નામની વ્યક્તિએ અરજી આપીને રજૂઆત કરી હતી કે
,
આજ  તા.૩૦/૧૨/૨૦૨૧ના રોજ લેવાનાર ધોરણ
૯ ના વિષય ગણિતનું પેપર યુ ટયૂબ ઉપર ગત તા. ૨૯/૧૨/૨૦૨૧ ના રોજ મુકવામાં આવ્યું
હતુ. જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.કે.મોઢનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતુ કે
, વિસનગરના અલ્કેશ
પટેલ નામની વ્યક્તિની અરજી મળી છે. જેનાથી સ્પષ્ટ થતુ નથી કે પેપર મહેસાણા
જિલ્લામાંથી કે અન્ય જિલ્લામાંથી  કોઈ શખસ
દ્વારા યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું છે. એ તપાસનો વિષય છે. વિસનગરના અરજદારની
અરજીને આગળની કાર્યવાહી કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
, ગાંધીનગરને મોકલી
આપવામાં આવી છે. ધોરણ ૯ ના એકમ કસોટીના ગણિતના પેપરને તેની પરીક્ષા દિવસ અગાઉ યુ
ટયૂબ પર મુકાયાની વાત વહેતી થતાં શિક્ષણ આલમ અને વાલીગણમાં ખળભળાટ મચી ગયો હતો.
જેના પગલે વાલીઓએ અને મીડિયાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફોનની ઘંટડીઓ રણકાવ્યા કરી
હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!