[ad_1]
વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર
પંચમહાલ જિલ્લાના નદીસર વછેસર ખાતે આવેલા ગુજરાત ફાયર એકેડેમીના પ્રિન્સિપાલ રોહિત અરવિંદભાઈ પટેલના ડેસર તાલુકામાં આવેલી એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી કોઈ ભેજાબાજે પેટીએમ અને ગુગલ મારફતે વિવિધ બેંકોમાં 1.25 લાખ રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી દીધા હતા હોવાની જાણ ફાયર એકેડમીના પ્રિન્સિપાલને થતા તેમને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link