Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરના ધારાસભ્ય નો જોવા મળ્યો અનોખો અંદાજ ..

On: February 7, 2023 5:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
બ્લાઇન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પોતે પણ બન્ને આંખે પટ્ટી બાંધી સ્વંય પણ રમ્યા. 

સામાન્ય રીતે યુવાનોમાં ક્રિકેટ નું ઘેલું લાગ્યું છે અનેક યુવાનો હોય વડીલો હોય વૃદ્ધ હોય કે બાળકો દરેક લોકો ક્રિકેટ નું નામ પડતા જ રોમાંચિત થઈ ઉઠે છે.ત્યારે ધરમપુરમાં આવેલ ખારવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન અને વહીવટી તંત્રના સહયોગ દ્વારા ગુજરાત અને વલસાડ ની બ્લાઇન્ડ ક્રિકેટરોની ટિમ વચ્ચે આજે ટી 20 ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ કક્ષાએ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ રમી ચૂકેલા અનેક ખેલાડી ઓએ ભાગ લીધો હતો જોકે સામાન્ય ક્રિકેટ કરતા બ્લાઇન્ડ ક્રિકેટરો માટે ક્રિકેટના કેટલાક નિયમો અલગ હોય છે સાથે તેઓની બોલિંગ અન્ડર આર્મ હોય છે બોલ પ્લાસ્ટિકનો હોય છે અને બોલમાં ઘૂઘરી હોય છે જેથી તેના અવાજ ઉપર થી જ બ્લાઇન્ડ ક્રિકેટમાં બેટ્સમેંન તેને રમી શકે છે સામાન્ય વ્યક્તિએ આંખે કાળી પટ્ટી બાંધી ગ્રાઉન્ડ ઉપર રમવું કઠિન છે છતાં ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ આજે બ્લાઇન્ડ ક્રિકેટરો ને પ્રોત્સાહિત કરવા માટે સ્વંય આંખે પટ્ટી બાંધી ને તેમની સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરી બેટિંગ કરતા જોવા મળ્યા હતા

સામાન્ય રીતે ધારાસભ્ય ખાત મુહરત કે ભૂમિ પૂજન જેવા સ્થળે કે માઇકોમાં.ભાષણ કરતા જોવા મળે છે પરંતુ અરવિંદ ભાઈ પટેલે બ્લાઇન્ડ ક્રિકેટરો માત્ર બોલમાં આવતા ઘૂઘરીના આવજ થી કેવી રીતે બેટિંગ કરતા હોય છે તેનો આજે જાત આનુભવ લીધો હતો એમની સાથે સાઈનાથ હોસ્પિટલના ડો.હેમન્ત ભાઈ પટેલ,તેમજ ભાજપ યુવા મોરચા ના જિલ્લાના મહામંત્રી પ્રભાકર યાદવ પણ પટ્ટી બાંધીને ક્રિકેટરોનો પ્રોત્સાહિત કર્યા હતા ધારાસભ્ય અને સામાજિક કાર્યકરોના આવા અનોખા રૂપ જોઈને સૌ કોઈ મંત્ર મુગ્ધ થયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!