Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

યુવતીના શંકાશીલ પતિએ માર મારીને છુટાછેડાની ધમકી આપ્યાની ફરિયાદ

On: March 24, 2022 11:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

વસ્ત્રાલ સોહમ સાનિધ્ય ખાતે રહેતી  ૩૨
વર્ષીય યુવતીએ બેંગ્લોરમાં રહેતા તેના પતિ
સાસુ,
સસરા અને નણદ વિરૃધ્ધ દહેજ પ્રતિરોધક ધારા હેઠળ ફરિયાદ
નોંધાવી છે. જેમાં તેણે  આક્ષેપ કર્યો છે
કે તેના શંકાશીલ પતિએ તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા અને નોકરી સમયે એકઠો
થયેલો પગાર અને તેણે ખરીદેલી મિલકત પોતાના નામે કરી દેવા માટે દબાણ કરવામાં આવતુ
હતું.   આ   અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલ અદાણી સર્કલ
પાસે આવેલા સોહમ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં પોતાના માતા પિતા સાાૃથે રહેતી  ૩૨ વર્ષીય આરતી  મેસવાણિયાના આઇ ટી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર
તરીકે ફરજ બજાવે છે.   ગત આક્ટોબર
૨૦૧૯માં  સીટી પ્રોફાઇલ નામની મેટ્રોમોનિયલ
સાઇટના માધ્યમાૃથી તે ઉંમગ ગજ્જર  (રહે.
સપ્તગીરી એપાર્ટમેન્ટ
,
બેંગ્લોર) સાાૃથે સંપર્કમા ંઆવી હતી અને તેમણે લગ્ન  કરવાનું નક્કી કર્યું હતું. જો કે કોરોના
સંક્રમણને કારણે ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સાદાઇાથી લગ્ન કર્યા હતા. ઉંમગનું મકાન
મણિનગર હોવાને કારણે લગ્ન બાદ એક સપ્તાહ સુધી અમદાવાદ રહ્યા હતા. બાદમાં આરતી સાસુ
સરલાબેન
,
સસરા યશંવતભાઇ અને પતિ સાથે બેંગ્લોર રહેવા માટે ગઇ હતી.
પરતુ
, બેંગ્લોર ગયા બાદ પતિનું વર્તન બદલાઇ ગયુ હતુ. જેમાં તે શંકા રાખીને આરતીને
ગેલેરી
,
ફ્લેટની છત પર એકલી ન જવા દેવા માટેના નિયંત્રણો લાદવા
માંડયો હતો.  થોડા દિવસ બાદ આરતી પાસે
પગારની માંગણી કરવાની તેમજ આરતીએ બચતમાથી ખદીરેલું મકાન પોતાના નામે કરી દેવા માટે
દબાણ કરતો હતો.  જેમાં તેના સાસુ સસરા સાથ
આપતા હતા.  એટલુ  જ નહી છુટાછેડાની ધમકી આપતા હતા.  જો કે વર્ષ જાન્યુઆરી ૨૦૨૧માં આરતીને કમળો થતા
તેની યોગ્ય સારવાર ન કરાવીને તેને અમદાવાદ મોકલી આપી હતી. ત્યારબાદ તે પિયરમાં જ
રહેતી હતી. જો કે આ દરમિયાન તેના પતિ દ્વારા છુટેછેડાની ધમકી આપવામાં આવતા આ અંગે
આરતીએ  રામોલ પોલીસ માૃથકે ફરિયાદ નોંધાવી
હતી.

tc ""

tc ""

tc ""

tc ""

tc ""

tc ""

tc ""

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!