Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કુડા ગ્રામ પંચાયતની ચુંટણીની ફરી મતગણતરીનો હાઇકોર્ટનો મનાઈ હૂકમ

On: March 24, 2022 2:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

લાખણી તા.23

લાખણી તાલુકાના કુડા ગ્રામપંચાયતની ચુંટણીમાં લાખણી સિવિલ
કોર્ટ દ્વારા ફરીથી મતગણતરી માટે આપેલા હુકમ સામે જીતેલા ઉમેદવારે હાઇ કોર્ટમાં
ઇલેક્શન પિટિશન દાખલ કરતાં હાઇ કોર્ટે મતગણતરી મોફુક રાખવાનો ચુકાદો આપ્યો છે.

લાખણી તાલુકામાં
ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી કુડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં
રસાકસીનો માહોલ બન્યો હતો જેમાં ત્રણ ઉમેદવારોમાં દિનેશભાઈ કાપડી
, ધુખાજી સિલાણા અને
હરિસિંહ ઝાલા વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી અને અંતે દિનેશભાઈ રણછોડભાઈ કાપડી નો બે
મતોથી વિજય થયો હતો.ત્યાર બાદ હારેલા બન્ને ઉમેવારોએ લાખણી કોર્ટમાં ફરીથી મતગણતરી
માટે ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી જેના અનુસંધાને કોર્ટ દ્વારા ફરીથી મતગણતરી
કરવાનો હુકમ કર્યો હતો.જીતેલા ઉમેદવારે લાખણી કોર્ટના હુકમ સામે સ્ટે લાવવા માટે
હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરતાં હાઇ કોર્ટે મતગણતરી મોફુક રાખવાનો હુકમ
કરવામાં આવતા ટોક ઓફ ધ ટાઉન બનેલી કુડા ગ્રામપંચાયતમાં નવો વળાંક આવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!