Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: સચિન જીઆઇડીસીની કંપનીનો પટાવાળો રોકડા 3 લાખ ચોરી રફુચક્કર

On: March 23, 2022 4:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– રવિવારની રજા હોવાની તકનો લાભ લઇ સોમવારે વહેલી સવારે ચોરીનો કસબ અજમાવ્યોઃ ખભા પર બેગ લટકાવી જતા સીસીટીવીમાં કેદ

સુરત,તા.23 માર્ચ 2022, બુધવાર

સચિન જીઆઇડીસીની સનબો ડાઇઝ એન્ડ કેમિકલ એલ.એલ.પી કંપનીનો પટાવાળો સોમવારે વહેલી સવારે ઓફિસના ટેબલના ડ્રોઅર તોડી તેમાંથી રોકડા રૂ. 3 લાખ ચોરીને ભાગી જતા સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી પટાવાળાની શોધખોળ હાથ ધરી છે.

સચિન જીઆઇડીસીના રોડ નં. 2 પર આવેલી સનબો ડાઇઝ એન્ડ કેમિકલ એલ.એલ.પી. કંપનીના માલિક નરેશ પરમેશ્વરલાલ ખેતાન (ઉ.વ. 57 રહે. એ 502, સાંઇરૂદ્ન રેસીડન્સી, અલથાણ કેનાલ રોડ અને મૂળ. ડુંદલોદ, જિ. ઝુનઝુન, રાજસ્થાન) ગત શનિવારે સાંજે પાંચ વાગ્યે પોતાની ઓફિસમાં ટેબલના ડ્રોઅરમાં રોકડા રૂ. 3 લાખ મુકી ઘરે ગયા હતા. સોમવારે સવારે પરત કંપની પર આવ્યા ત્યારે ડ્રોઅરમાંથી રોકડ ગાયબ હતી તથા સરસામાન વેરવિખેર હતો. જેથી કંપનીના બે પટાવાળા દિલીપ ચૌબે અને રાજુ ચક્રવર્તીને બોલાવ્યા હતા. પરંતુ રાજુ ગેરહાજર હતો અને તેનો મોબાઇલ પણ બંધ હતો. જેથી નરેશે ઓપિસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા. 21 ના રોજ વહેલી સવારે 4.22 કલાકે કંપનીના મેઇન ગેટ પર ખભા પર બેગ લટકાવીને જતા નજરે પડયો હતો. જેથી પટાવાળા રાજુ ચક્રવર્તીએ ચોરી કર્યાના આક્ષેપ સાથે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!