યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે મેડીકલ સાધનોનું લોકાર્પણ કરાયું

On: March 20, 2022 11:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલ
ખાતે દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ફાળવવામાં આવેલી પચાસ લાખની
ગ્રાન્ટની રકમમાંથી લાવવામાં આવેલા વેન્ટિલેટર
,ડાયાલીસીસ મશીન,
મોનિટર્સ સહિતના મેડીકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.ઉપરાંત કોરોના
કાળ સમયે કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.નિખેલેશ
સ્વામી
,કોઠારી
સ્વામી સહિતના અગ્રણી સંતો ઉપરાંત ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકી
,સ્થાનિક
કોર્પોરેટરો નિરવ બક્ષી
,ઈમ્તીયાઝ
શેખ
,માધુરી
કલાપી
,સમીરા
માર્ટીન વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!