ગોરવાની ઓફિસમાં જુગાર રમતા સંચાલક સહિત પાંચ ઝડપાયા

On: March 19, 2022 1:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 

ગોરવા વિસ્તારમાં એક ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની આ વિગતોને પગલે પોલીસે દરોડો પાડતા સંચાલક સહિત પાંચ જણા ઝડપાઇ ગયા હતા.

shreeji gold complex ના બીજા માળે આવેલી સીફા ટ્રેડર્સ નામની ઓફિસમાં નઈમ ખાન જુગાર રમાડતો રહ્યો હોવાની વિગતો મળતાં લક્ષ્મીપુરા પોલીસે હોળી ની રાત્રે દરોડો પાડ્યો હતો.

પોલીસે નઈમ મંઝુરઆલમ ખાન (હાસમી પાર્ક,મધુ નગર બ્રિજ પાસે,ગોરવા), મોહમ્મદ તારીફખાન ઈરફાન અલી પઠાણ (કબીર ચોક, કલ્યાણ નગર,કારેલીબાગ), મોહસીન ઇરફાનઅલી પઠાણ (કે.જી.એન. પાર્ક, નવાયાર્ડ,ફતેગંજ), જાવેદ મુસ્તાક પઠાણ (રસુલજીની ચાલ,નવાયાર્ડ) અને રાકેશ મોહનભાઈ યાદવ (કાન્હા ઉપવન સોસાયટી,દશરથ ગામ)ને ઝડપી પાડયા હતા.

પોલીસે રોકડા રૂ.53,995, 5 મોબાઇલ અને ત્રણ ટુ વ્હીલર મળી રૂ દોઢ લાખ ઉપરાંતની મતા કબજે કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!