ચાઈના ક્લે માટીની આડમાં વિદેશી દારૃ લઈ જતુ ટ્રેલર ઝડપાયું

On: March 4, 2022 12:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાધનપુર તા.03

 રાજસ્થાનથી
ચાઈનાક્લે માટી ની આડ માં વિદેશી દારૃ લઈને આવતા ટ્રેલર બાતમીના આધારે પોલીસે
પીપરાળા ચેકપોસ્ટ પરથી ઝડપી લીધું હતું. જેમાં 
તપાસ કરતા માટી નીચેથી અલગ અલગ કંપનીની વિદેશી દારૃની બોટલો અને બીયરના
ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

રાજસ્થાનના જોધપુર થી ચાઈનાક્લે માટીની આડમાં વિદેશી દારૃ
ભરી ટ્રેલર કચ્છ તરફ જતું હોવાની બાતમી સાતલપુર પોલીસને મળી હતી. જેના આધારપીપરાળા
ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી હતી. ટ્રેલર આવતા પોલીસે ઈશારો કરી ઉભું
રખાવ્યું હતુ.  ટ્રેલરના પાછળના ભાગે તપાસ
કરતા ચાઈનાક્લે માટી ભરેલી હતી પોલીસ સ્ટાફના માણસોએ માટી દૂર કરતાં  નીચે થી અલગ અલગ કંપનીની ૭૮૪ વિદેશી દારૃની
બોટલ અને બીયરના ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસે ટ્રેલર ચાલક કોસલારામ જેઠારામ
જાટ  રહે. ભિલોકાગોલ માલપુર રાજસ્થાન તથા
મોહનલાલ ટીકુરામ જાટ રહે.હુડા કા તલ્લા રાજસ્થાન
, રૃપારામ ખરતારામ જાટ 
રહે.ગોદરો કી બૈરી રાજસ્થાન વાળને 
દારૃ સહિત  સહિત રૃપિયા ૧૬૨૬૯૮૨ ના
મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.ઝડપી પાડેલ ઇસમોને પૂછપરછ કરતા આ વિદેશી દારૃ
કોસલારામ જેઠારામ રાજસ્થાન વાળા પાસેથી લાવેલ અને મોરબી ખાતે આવેલ શેર એ-પંજાબ
હોટલ પર કુલદીપ ઝાલાને આપવા માટે જતા હોવાની કબુલાત કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!