Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી પિતા-પુત્ર સહિત ત્રણ દુકાન બંધ કરી ફરાર

On: March 2, 2022 11:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કતારગામના વિવર પાસે માલ મંગાવ્યા બાદ ગ્લોબલ માર્કેટના શ્રી શ્યામ એજન્સીના વેપારી પિતા-પુત્રનો ઉલાળીયો

સુરત,: સુરતના કતારગામના વિવર પાસેથી રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પિતા-પુત્ર અને મેનેજર પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

વેસુ વીઆઈપી રોડ ખાટું શ્યામ મંદિરની પાછળ ગોકુલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.802 માં રહેતા 56 વર્ષીય દિલીપકુમાર ચંપકલાલ રગડવાળા કતારગામ વસ્તાદેવડી રોડ ગાયત્રી મંદિર સામે શીવ ટેક્ષ્ટાઇલ તથા રોબીન ટેક્ષ્ટાઇલ એચ.યુ.એફ કંપનીના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. સહારા દરવાજા નજીક ન્યુ બોમ્બે માર્કેટની સામે ગ્લોબલ ટેક્ષટાઇલ માર્કેટમાં શ્રી શ્યામ એજન્સીના નામે વેપાર કરતા પિતા-પુત્ર અશોકકુમાર સત્યનારાયણ શર્મા ( ઉ વ.54 ) – રવિ અશોકકુમાર શર્મા ( ઉ વ.32 ) અને મેનેજર ઉમેશકુમાર ઉર્ફે બ્રિજેશએ જૂન 2021 થી દિલીપકુમારની બંને પેઢીમાંથી ગ્રે કાપડની ખરીદી કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ કર્યું હતું.

જોકે, ત્યાર બાદ ઉધારમાં ખરીદી કરી બાકી પેમેન્ટ રૂ.14,04,109 ચુકવવાને બદલે ત્રણેયે વાયદા કર્યા હતા. બાદમાં તેમના મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા.આથી દિલીપકુમારે તેમની દુકાને જઈ તપાસ કરી ત્યારે ચાર દિવસ પહેલા ઉઠમણું કર્યાનું જાણવા મળતા ત્રણેય વિરુદ્ધ કતારગામ પોલોસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!