Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

PG ડેન્ટલ-નીટ હવે બીજી મેએ લેવાશે ઃ ફોર્મ ભરવા ફરી મુદત

On: March 2, 2022 1:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 

અમદાવાદ,

પીજી ડેન્ટલ
એટલે કે એમડીએસમાં પ્રવેશ માટેની નીટ રીશિડયુલ કરી દેવાઈ છે અને આજે નેશનલ બોર્ડ
ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ હવે બીજી મેના
રોજ દેશભરમાં પીજી ડેન્ટલ નીટ લેવાશે.

પીજી મેડિકલ
પ્રવેશ માટેની નીટની તારીખ બદલાયા બાદ હવે પીજી ડેન્ટલ માટેની નીટની તારીખ પણ બદલી
દેવાઈ છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે નવી તારીખ સાથેનો નવો કાર્યક્રમ
જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૨જી મેએ નીટ લેવાશે. અગાઉ ૬ઠ્ઠી માર્ચે નીટ લેવાનાર
હતી અને જે માટે ૪ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામા આવ્યુ
હતુ.પરંતુ હવે પીજી ડેન્ટલ નીટ બે મહિના પાછી ઠેલાતા ઓનલાઈન ફોર્મ ભરવા ફરી મુદત
અપાશે.અગાઉ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી તેઓ ૨૧થી૩૦ માર્ચ સુધી
ફોર્મ ભરી શકશે.

આ દરમિયાન ફોર્મ ભરનારા જ ૧લી એપ્રિલથી ૪
એપ્રિલ સુધી ઓનલાઈન ર્ફોર્મમાં વિગતો સુધારી શકશે.૨૫મી એપ્રિલે એડમિટ કાર્ડ જાહેર
થશે અને બીજી મેએ પરીક્ષા લેવાશે. એક્ઝામિનેશન બોર્ડે અગાઉ પીજી ડેન્ટલ માટેની
ઈન્ટર્નશિપ કટઓફ ડેટ પણ બદલી છે અને હવે ૩૧ જુલાઈ ઈન્ટર્નશિપ કટઓફ ડેટ કરવામા આવી
છે.આમ હવે પીજી મેડિકલ અને પીજી ડેન્ટલ બંનેની નીટ માટે ઈન્ટર્નશિપ કટઓફ ડેટ ૩૧
જુલાઈ કરી દેવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!